માઈ મોરે નયન બસે || Mai More Nayan Base Lyrics || Bhajan Lyrics

0
241
માઈ મોરે નયન બસે રધુબીર,

કર ચર ચાપ કુસુમ સર લોચન,
ઠાડે  મયે  મન  ધીર ,…..માઈ મોરે,

લલિત લવંગ લતા નાગર લીલા,
જબ પેખો તબ રણબીર….માઈ મોરે,

મીરા કહે પ્રભુ ગિરિધર નાગર,
બરસત કાંચન  નીર,…. માઈ મોરે,

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here