મારે શિર પર શાલિગ્રામ,રાણાજી મારૂ કાઈ કરશો,
મીરાંસે રાણા કહી રે સુણ રાણી મેરી વાત.
સાધોકી સંગતિ છોડ દોજી સખીયા મન સકુચાત,..રાણાજી
મીરાંને સુન યો કહી રે. સુન રાણાજી વાત.
સાધુતો મૈયા બાપહૈ રે સખીયા કયો ઘબરાત…રાણાજી
ઝહર કા પ્યાલા ભેજીયા રે દીજો મીરા હાથ.
અમરત કરકે પીગઈ રે ભલીકરેંગે દીનાનાથ…રાણાજી
મીરા પ્યાલા પી લિયા રે કર કર બોલે જાર.
મેંતો મારણ કી કરીરે મારો શ્રીહરિ રાખણહાર…રાણાજી
આધે જાહડ પામી હેરે આધે જોહડ કોંચ,
આધે મીરા એકલી રે આધે રાણા કી ફોજ….રાણાજી
કામ ક્રોધ કો ડાલ કે રે શીલ લિયે હથિયાર.
જીતી મીરા એકલી રે હારી રાણા કી ફોજ….રાણાજી
કચ ગિરી કે ચોતરા રે બૈઠે સંત પચાસ,
જિનમેં મીરાઐસી દમકે લખ તારોંમે પ્રકાશ…રાણાજી
ટાંડા જબ વે બાદિયા રે બેગી દીના હાંક.
ફુલકી તારણ કામિનીરે ચલીહૈ પુષ્કર નહાન…રાણાજી