મેરે તો ગિરધર ગોપાલ || Mere To Girdhar Gopal Lyrics || Bhajan Lyrics

0
438
મેરે તો ગિરધર ગોપાલ દુસરો ન કોઈ,
દુસરો ન કોઈ સાધો સકલ લોક જોઈ ,….મેરે તો,

ભાઈ છોડ્યા બંધુ છોડ્યા છોડ્યા સગા સોઈ,
સાધુ સંગ  બૈઠ બૈઠ  લોક લાજ  ખોઈ ,….મેરે તો,

ભગત દેખ રાજી હુઈ  જગત  દેખ રોઈ.
આસુંના જલ સીંસ સીંસ પ્રેમ વેલી બોઈ,….મેરે તો,

દધિ મથ ઘૃત કાઢી લિયો ડાર દઈ છોઇ,
રાણા વિષ કો પ્યાલો ભેજ્યો પીય મગન હોઈ ,….મેરે તો,

અબ તો બાત  ફેલ પડી જાણે સબ કોઈ,
મીરા એસી લગન લાગી હોની હો સો હોઈ ,….મેરે તો,

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here