યદું વર લાગત હૈ મોહે પ્યારો,
મથુરા મેં હરિ જનમ લિયો હૈ ગોકુલ મેં પગ ધારો,
જન્મત હી પૂતના ગતિ દીન્હી અધમ ઉદ્ધારણ હારો,…યદુવર,
યમુના કે તિર ઘેનુ ચરાવે ઓઢે કમળો કાળો,
સુંદર વન કમલ દલ લોચન પીતાંબર પટાવરો ,…યદુવર,
મોર મુકુટ મકરાકૃત કુંડળ કર મેં મુરલી ધારો,
શંખ ચક્ર ગદા પદ્મ બિરાજે સંતન કે રાખવારો ,…યદુવર,
જલ બૂડત ગજ રાખી લિયો હે કરપર ગિરિવર ધારો,
મીરા કે પ્રભુ ગિરીધર નાગર,જીવન પ્રાણ હમારો ,…યદુવર,
-મીરાંબાઈ,