રાખો રે શ્યામ હરિ || Rakho Re Shyam Hari Lyrics || Bhajan Lyrics

0
1176
રાખો રે શ્યામ હરિ
લજ્જા મોરી રાખો શ્યામ હરિ,

ભીમ હી બૈઠે અર્જુન હી બૈઠે
તેને મારી ગરજ ન ન સરી,…લજ્જા,

દુષ્ટ દુર્યોધન ચીરને ખેંચાવે
સભા  બીચ  ખડી  રે  કરી,…લજ્જા,

ગરુડ ચડી ગોવિંદજી આવ્યા
ચિરના તો  વહાણ  ભરી,…લજ્જા,

બાઈમીરા કહે પ્રભુ ગિરધર નાગુણ
ચરણે  આવી  તો  ઉગરી,…લજ્જા,

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here