સાવરે રંગ રાંચી || Savre Rang Ranchi Lyrics || Bhajan Lyrics

0
340
સાવરે રંગ રાંચી
રાણા મેતો સાવરે રંગ રાંચી
હરિ કે આગે નાચી
રાણા મેતો સાવરે રંગ રાંચી,…સાવરે,

એક નિરખત હે એક પારખત હૈ
એક કરત મોરી હાંસી
ઓર લોગ મારી કાઈ કરત હૈ
હું તો મારા પ્રભુજી ની દાસી,…સાવરે,

રાણે વિષકો પ્યાલો ભેજ્યો
હું તો  હિંમત  કી  કાચી
મીરા ચરણ નાગર ની દાસી
સાંવરે  રંગ  રાંચી ,…સાવરે,

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here