હરિચરણ ચિત્ત દીજોજી || Haricharan Chit Deejoji Lyrics || Bhajan Lyrics

0
278
હરિચરણ ચિત્ત દીજોજી,
મ્હારી સુધ જ્યું જાનો ત્યું લીજોજી,

પલ પલ ઉભી પંથ નિહારું,
દરસન  મને  દીજોજી,…હરિચરણ,

મેં તો બહુ અવગુણ વળી,
અવગુણ ચિત્ત મત લૈજ્યોજી,..હરિચરણ,

મૈં તો દાસી ત્હારે ચરન કી,
મિલ બીછડન મત કીજોજી ,..હરિચરણ,

મીરા કે પ્રભુ ગિરધર નાગર,
હરિ ચરણ  ચિત્ત દીજ્યો જી,..હરિચરણ,

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here