Narayan Swami GujaratiStuti Gujaratiહે જગ જનની | He Jag Janani He Jaga Damba Lyrics | Bhajanbook October 15, 202102417FacebookWhatsAppPinterest હે જગ જનની , હે જગદંબા , માત ભવાની શરણે લેજે હે જગ જનની , હે જગદંબા…અધ્યાશક્તિ માં અડી અનાદી , અરજી અંબા ઉર માં ધરજે , હે જગ જનની , હે જગદંબા…હોય ભલે દુઃખ મેરુ સરીખું , રંજ એનો ન થવા દેજે , રજ સરીખું દુઃખ જોઈ બીજાનું , મને રોવા ને બે આંસુ દેજે , હે જગ જનની , હે જગદંબા…આત્મા કોઈ નો આનંદ પામે , તો સંતાપી લેજે મુજ આતમને , આનંદ એનો અખંડ રહેજો , કંટક દે મને પુષ્પો તેને , હે જગ જનની , હે જગદંબા…ધૂપ બનું સુગંધ તું લેજે , રાખ થઇ ઉડી જવા દેજે , બળું ભલે પણ બાળું નહિ કોઈને , જીવન મારું સુગંધિત કરજે , હે જગ જનની , હે જગદંબા…કોઈના તીર નું નિશાન બનીને , દેહ મારો વીંધવા દેજે , ઘા સહી લાવ પણ ઘા કરું નહિ કોઈને , ઘાયલ થઇ પાડી રેહવા દેજે , હે જગ જનની , હે જગદંબા…શક્તિ દે માં ભક્તિ દેજે , દુનિયાના દુઃખ સેહવા દેજે , શાંતિ દુર્લભ માં તારા ચરણે , માં તું મને ખોળે લેજે , હે જગ જનની , હે જગદંબા…પ્રભાતિયા ભજનનરશી મહેતા ભજનનારાયણ સ્વામી ભજનવૈષ્ણવ કીર્તનગંગાસતીના ભજનમીરાબાઈ ભજનકબીર વાણીદેવાયત પંડિતધૂન આરતીઆગમ વાણીગુજરાતી ગરબાShare this:TwitterFacebookMoreWhatsAppPinterestTelegramRelatedધિક હે જગમેં || Dhik Hai JagMe Lyrics || Bhajan LyricsAugust 20, 2019In "Gujarati Bhajan"માડી તારુ કંકુ ખર્યું ને | Madi Taru Kanku Kharyu Ne Suraj Ugyo Lyrics | BhajanbookOctober 8, 2021In "ગુજરાતી ગરબા"મોગલ આવશે રે મોગલ આવશે રે | Mogal Avse re LyricsFebruary 25, 2023In "Dhun"Table of Contents Toggleહે જગ જનની , હે જગદંબા , માત ભવાની શરણે લેજે હે જગ જનની , હે જગદંબા…અધ્યાશક્તિ માં અડી અનાદી , અરજી અંબા ઉર માં ધરજે , હે જગ જનની , હે જગદંબા…હોય ભલે દુઃખ મેરુ સરીખું , રંજ એનો ન થવા દેજે , રજ સરીખું દુઃખ જોઈ બીજાનું , મને રોવા ને બે આંસુ દેજે , હે જગ જનની , હે જગદંબા…આત્મા કોઈ નો આનંદ પામે , તો સંતાપી લેજે મુજ આતમને , આનંદ એનો અખંડ રહેજો , કંટક દે મને પુષ્પો તેને , હે જગ જનની , હે જગદંબા…ધૂપ બનું સુગંધ તું લેજે , રાખ થઇ ઉડી જવા દેજે , બળું ભલે પણ બાળું નહિ કોઈને , જીવન મારું સુગંધિત કરજે , હે જગ જનની , હે જગદંબા…કોઈના તીર નું નિશાન બનીને , દેહ મારો વીંધવા દેજે , ઘા સહી લાવ પણ ઘા કરું નહિ કોઈને , ઘાયલ થઇ પાડી રેહવા દેજે , હે જગ જનની , હે જગદંબા…શક્તિ દે માં ભક્તિ દેજે , દુનિયાના દુઃખ સેહવા દેજે , શાંતિ દુર્લભ માં તારા ચરણે , માં તું મને ખોળે લેજે , હે જગ જનની , હે જગદંબા…