આત્માને ઓળખ્યા વિના | Atma Ne Olkhya Vina Lyrics | Bhajanbook

0
1125
આત્માને ઓળખ્યા વિના રે ,
લખ ચોર્યાસી નહિ તો માટે રે
ભ્રમણાને ભાંગ્યા વિના રે ,
ભવના ફેર નહિ તો તળે રે |
કોયલ ને કાગ રે , રંગે રૂપે એક છે રે
એતો એની વાણી થકી ઓળખાય રે |
હંસલો ને બગલો રે , રંગે રૂપે એક છે રે
એતો એના આહાર થકી ઓળખાય રે |
સતી ને ગુણકા રે , રંગે રૂપે એક છે રે
સતીનારી સેવા થાકી ઓળખાય રે |
ગુરુને પ્રતાપે રે , બાઈ મીરાં બોલીયા રે
દેજો અમને સંત ચરણોમાં વાસ રે |

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here