ચલો મન ગંગા જમુના | Chalo Man Ganga Jamuna Lyrics

0
1154
ચલો મન ગંગા જમુના | Chalo Man Ganga Jamuna Lyrics
ચલો મન ગંગા જમુના તીર,
ગંગા જમના નીર્મલ પાણી,
શીતલ  હોત  શરીર, 
બંસી બજાવત ગાવત કાન્હો,
સંગ  લિયે  બલબીર, 
મોર મુકુટ પીતાંબર સોહે,
કુંડળ ઝળકત  હીર ,  
મીરા કહે પ્રભુ ગિરિધર નાગુણ,
ચરણ કમલ પર શિર, 

Chalo Man Ganga Jamana Lyrics

Mirabai Bhajan Lyrics 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here