મોગલ ને કે જે, મોગલ ને કે જે
હે મોગલ ને કે જે ભેળીયા વાળી ભેળી આવશે
મોગલ ને કે જે ભેળીયા વાળી ભેળી આવશે
મોગલ આવશે રે મોગલ આવશે રે
મોગલ આવશે રે મોગલ આવશે…
હે જગ આખું જાકારતું જે દી વ્હાલા વેરી થાય રે
જગ આખું જાકારતું જે દી વ્હાલા વેરી થાય રે
તારી ધીરજ ખૂટી જાય તો મોગલ ને યાદ કરજે
મોગલ ને કે જે
હે મોગલ ને કે જે ભેળીયા વાળી ભેળી આવશે
હે મોગલ ને કે જે ભેળીયા વાળી ભેળી આવશે
મોગલ આવશે મોગલ આવશે રે
મોગલ આવશે રે મોગલ આવશે ..
જે દી મોઢા ફેરવે માનવી તે દી દલડું બહુ મુંજાય રે
જે દી મોઢા ફેરવે માનવી તે દી દલડું બહુ મુંજાય રે
તારી ધીરજ ખૂટી જાય તો આયલ ને યાદ કરજે
તારી ધીરજ ખૂટી જાય તો મોગલ ને યાદ કરજે
મોગલ ને કે જે
મોગલ ને કે જે ભેળીયા વાળી ભેળી આવશે
મોગલ આવશે રે મોગલ આવશે રે
મોગલ આવશે રે મોગલ આવશે ..
કેદાન કે એટલું કરજે કરજે નાભિ વાળો નાદ રે
કેદાન કે એટલું કરજે કરજે નાભિ વાળો નાદ રે
તા તો ઘાબળી લઈને દોડશે મારી ઓખાવાળી આઈ રે
મોગલ ને કે જે
મોગલ ને કે જે ભેળીયા વાળી ભેળી આવશે
મોગલ આવશે રે મોગલ આવશે રે
મોગલ આવશે રે મોગલ આવશે ..