Narayan Swami GujaratiPrachin Gujarati Bhajanઆશા કરું છું આપની | Aasha Karu Chhu Apni Lyrics April 17, 20240270FacebookWhatsAppPinterest આશા કરું છું આપની, અન્ય કોઈ ઇચ્છા નહી કળી કાળમાં, કૃપા વિના, મુક્તિ મળે નહીં,શરણે ગયા જે સેવકો, એને ઉગારતાં ષડ્ રિપુ જો સતાવે તો, એને પણ મારતાં બગદાણામાં બિરાજતાં બીજે મળે નહી,મેરુ સમ મહાન જે, ધીરજ ધરી રહ્યાં ઇચ્છાઓને અળગી કરી, બ્રહ્મમાં ભળી ગયા મદ, મોહ, ક્રોધ, કામથી કદીએ ચળે નહી,વાતો વચન વિવેકની, મુખથી કરે ઘણાં પણ વર્તનમાં જો એકે નહીં તો, વાણી થઈ ફના બાપા એ બુદ્ધિ આપજો, જે કોઈને નડે નહી,પ્રથમ પ્રભુનું નામ છે, વિશ્વે વિચારીએ બાપા કહે એ સૌ પ્રથમ, એને સંભારીએ દુ:ખ દર્દ એના નામથી, નડતર કરે નહી,બિરાજો બજરંગદાસજી બાપા બધે તમે અણુ અણુમાં આપને, નિત્ત નિરખીયે અમે આશિષ એવી આપજો, જીવ જમથી ડરે નહી,ચતુરાઈ એવી શું કરું, કવિતા કરી નથી અંતરથી ઉપજાવીને, આપો છો શુભમતિ મારી મતિ તુજ ચરણથી પાછી ફરે નહી,સત્ સેવા, સત્ સંગથી, સુધરે ઘણાં અહીં “નારાયણ” નિત્ત જપ્યા થકી, જીવ પામે શુભગતિ બજરંગ વ્હાલા રામને, સંશય કશું નહી,Aasha Karu Chhu Apni LyricsNarayan Swami Bhajanપ્રાચીન ભજન નરશી મહેતા ભજનનારાયણ સ્વામી ભજનવૈષ્ણવ કીર્તનકૃષ્ણ ભજનશિવ ભજનશ્રી રામ ભજનપ્રભાતિયા ભજનગંગાસતીના ભજનમીરાબાઈ ભજનકબીર વાણીદેવાયત પંડિતધૂન આરતીગુજરાતી ગરબાલગ્નગીતShare this:TwitterFacebookMoreWhatsAppPinterestTelegramRelatedપડવે પ્રીત કરું છું પેલી | Padve Prit Karu Chhu Peli Lyrics | Vaishnav Kirtan LyricsJune 3, 2023In "Dhun"માડી તારો છેડો આજે છોડું છું | Madi Taro Chhedo Aaje Chhodu ChhuNovember 12, 2022In "લગ્નગીત"આશા ભર્યા તે અમે આવિયા | Asha Bharya Te Ame Aaviya LyricsAugust 21, 2019In "Gujarati Bhajan"Table of Contents Toggleઆશા કરું છું આપની, અન્ય કોઈ ઇચ્છા નહી કળી કાળમાં, કૃપા વિના, મુક્તિ મળે નહીં,શરણે ગયા જે સેવકો, એને ઉગારતાં ષડ્ રિપુ જો સતાવે તો, એને પણ મારતાં બગદાણામાં બિરાજતાં બીજે મળે નહી,મેરુ સમ મહાન જે, ધીરજ ધરી રહ્યાં ઇચ્છાઓને અળગી કરી, બ્રહ્મમાં ભળી ગયા મદ, મોહ, ક્રોધ, કામથી કદીએ ચળે નહી,વાતો વચન વિવેકની, મુખથી કરે ઘણાં પણ વર્તનમાં જો એકે નહીં તો, વાણી થઈ ફના બાપા એ બુદ્ધિ આપજો, જે કોઈને નડે નહી,પ્રથમ પ્રભુનું નામ છે, વિશ્વે વિચારીએ બાપા કહે એ સૌ પ્રથમ, એને સંભારીએ દુ:ખ દર્દ એના નામથી, નડતર કરે નહી,બિરાજો બજરંગદાસજી બાપા બધે તમે અણુ અણુમાં આપને, નિત્ત નિરખીયે અમે આશિષ એવી આપજો, જીવ જમથી ડરે નહી,ચતુરાઈ એવી શું કરું, કવિતા કરી નથી અંતરથી ઉપજાવીને, આપો છો શુભમતિ મારી મતિ તુજ ચરણથી પાછી ફરે નહી,સત્ સેવા, સત્ સંગથી, સુધરે ઘણાં અહીં “નારાયણ” નિત્ત જપ્યા થકી, જીવ પામે શુભગતિ બજરંગ વ્હાલા રામને, સંશય કશું નહી,Aasha Karu Chhu Apni LyricsNarayan Swami Bhajan