ભોર સમે ભવ તારણ ભોળો | Bhor Same Bhav Taran Bholo Lyrics

0
574
ભોર સમે ભવ તારણ ભોળો
પૂજો પ્રેમ પુકારી ને
ભોર સમે ભવ તારણ ભોળો ,
વાઘાંબરમ , પીતાંબર છાજે
બેઠો દયાન ધરી ને રે
દેખત એસો રૂપ મનોહર
કાળ રહે છે ડરી ને રે
ભોર સમે ભવ તારણ ભોળો ,
ભલે તિલક કેશર નું કીધું
અંગે વિભૂતિ ભરી ને રે
ભાવ સહીત જો કોઈ ભજે ભોળાને
તો ના આવે જનમ ફરીને રે
ભોર સમે ભવ તારણ ભોળો ,
સેવક માટે વૃષભ ચડી ને
જઈ ને જડે છે હરી ને રે
દાસ દયા પર કરો તો
પહોંચે ચરણ હરી ને
ભોર સમે ભવ તારણ ભોળો ,
ભોર સમે ભવ તારણ ભોળો
પૂજો પ્રેમ પુકારી ને
ભોર સમે ભવ તારણ ભોળો ,
Bhor Same Bhav Taran Bholo Lyrics
Shiv Bhajan Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here