યુધિષ્ઠિર પૂછે રે || Yudhishthir Puchhe Re Lyrics || Bhajan Lyrics

0
યુધિષ્ઠિર  પૂછે  રે  રાય  જી.તમે સાંભળો રૂષિરાય સાંભળોને મોટા દેવ.એવો નિજિયા ધરમ અમને દીજિયે રે હા,એક અંગના કરો નવ નવ ટુકડા  રે.અને શીશ ઉતારી ધરણીએ  ધરજો રે હા.કહે ઋષિ મારકંડ તમે...

ગોવિંદો પ્રાણ અમારો || Govindo Pran Amaro Lyrics || Bhajan Lyrics

0
ગોવિંદો પ્રાણ  અમારો  રે મને  જગ લાગ્યો ખારો  રે.મનેમારો રામજી ભાવેરે બીજો મારી નજરે નઆવે રે.મીરા બાઈના મહેલમાં રે   હરિ  સંતન નો વાસ રે.કપટીથી હરિ દૂર વસે  મારા સંતનકેરી પાસ પાસ,ગોવિંદો પ્રાણ ...

પ્રીત પુરવનીરે || Prit Puravni Re Lyrics || Bhajan Lyrics

0
પ્રીત પુરવનીરે શુંકરું ઓ રાણાજી મારી પ્રીત પુરવની રે શું કરું,હો  મેવાડા રાણા મનડું લોભાણું તેને શું કરું,......ઓ રાણાજી,રામજી  ભજું  તો  મારુ  હૈયું  ઠંડુ  થાય.ભોજનિયાં નભાવે નયને નીંદલડી નઆય,......ઓ રાણાજી,કંઠે  માળા...

દોનો ઠાડે કદમકી || Dono Thade Kadamki Lyrics || Bhajan Lyrics

0
દોનો  ઠાડે  કદમકી  છૈયા,ગોરા  વરણ  હૈ જેઠ  હમારા,શ્યામ વરણ મોરા  સૈયા રે....દોનો,ગૌર  કે શિર જર કસબી ચીરા,શ્યામશિર  મુકુટ  ધરૈયા  રે....દોનો,ગૌર  કે નાવ બલિભદ્ર  ભૈયા.શ્યામ  કે  નાવ  કનૈયા  રે.....દોનો,મીરા કે પ્રભુ ગિરિધર...

પ્રભુજી મન માને || Prabhuji Man Mane Lyrics || Bhajan Lyrics

0
પ્રભુજી મન માને જબ તાર.નદીયાં ગહેરી નાવ પુરાની.અબ કૈસે ઉતારું પાર....પ્રભુજી,વેદ પુરાના સબ કુછ દેખે.અંત  ન  લાગે પાર.....પ્રભુજી,મીરા કે પ્રભુ ગિરિધર નાગર.નામ  નિરંતર  સાર.....પ્રભુજી,-મીરાંબાઈ,

મારે શિર પર || Mare Shir Par Lyrics || Bhajan Lyics

0
મારે શિર પર શાલિગ્રામ,રાણાજી મારૂ કાઈ કરશો,મીરાંસે  રાણા  કહી રે સુણ  રાણી  મેરી  વાત.સાધોકી સંગતિ છોડ દોજી સખીયા મન સકુચાત,..રાણાજીમીરાંને સુન યો કહી  રે. સુન  રાણાજી  વાત.સાધુતો મૈયા બાપહૈ રે સખીયા કયો...

મેરે હદયે બેસોજી || Mere Hridaye Besoji Lyrics || Bhajan Lyrics

0
મેરે હદયે બેસોજી દીનાનાથ,મૈ અબ ના બિસારુંગી,...(2)મીરા ઉતરી મહલસે રે.છાપે  તિલક  લગાયપાયન બાંધે ઘૂંઘરું રે.હાથમે  લિયે  હૈ સિતાર...મૈ અબસાસ નંદનીયા યો ઉઠ બોલીદેવન  શીશ  નામય,મીરા  કહી માથા વહી નવાંઉજહાં  પાઉ  દીનાનાથ...મૈ...

રામ સીતાપતિ તારી || Ram Sitapati Tari Lyrics || Bhajan Lyrics

0
રામ સીતાપતિ  તારી  લેહ  લાગીહો તમને ભજેથી મારી ભીડ ભાંગી,..રામઘરનો તે ધંધો મને નથી ગમતોસાધુ સંગાતે મારી પ્રીત બાંધી,..રામકામકાજ છોડ્યા મેંતો લોકલાજ મેલીપ્રેમ મગન માં હું તો રાજી રે...રામઅજ્ઞાનની કોટડીમાં ઉંઘ...

ધ્યાન ધણીકેરું || Dhyan Dhani Keru Lyrics || Bhajan Lyrics

0
ધ્યાન ધણીકેરું ધરવું રે  બીજું મારે શુંકરવું રે.શું કરવુંરે સુંદરશ્યામ બીજાને મારે શુંકરવું રે.નિત્ય ઉઠીને અમે નાહિયે ન ધોઈએ રે.ધ્યાન ધણી તણું  ધરીયે  રે....બીજું મારેસંસારસાગર મહાજાળ ભરિયો રે વાલાતારા ભરોસે  અમે તરીયે...

દવ તો લાગેલ || Dav To Lagel lyrics || Bhajan lyrics

0
દવ તો લાગેલ ડુંગર મેં.કહોને ઓધાજી હવે કેમ કરીયે,કેમ તે કરીએ અમે કેમ કરીયેદવ  તો  લાગેલ  ડુંગર મેં....(2)હાલવા જઇયે તો વ્હાલા હાલી ન શકીયેબેસીરહીયે તો અમે બળી મરીયે રે...કહોનેઆ રે વસ્તીએ...
error: Content is protected !!