નાથ તુમ જાનત હો || Nath Tum Janat Ho Lyrics || Bhajan Lyrics

0
નાથ તુમ જાનત હો સબ ઘટ કી,મીરા  ભક્તિ  કરે  પરગટ કી,...નાથ તુમ જાનત,રામમંદિર મેં મીરાંબાઈ નાચે, તાલ વગાડે ચપટી,પાવ મેં ઘૂંઘરું રૂમ ઝૂમ બાજે, લાજ શરમ સબ પટકી,...નાથ તુમ,નાઈ ધોઈ મીરા...

ધ્યાન ધણીકેરું || Dhyan Dhani Keru Lyrics || Bhajan Lyrics

0
ધ્યાન ધણીકેરું ધરવું રે  બીજું મારે શુંકરવું રે.શું કરવુંરે સુંદરશ્યામ બીજાને મારે શુંકરવું રે.નિત્ય ઉઠીને અમે નાહિયે ન ધોઈએ રે.ધ્યાન ધણી તણું  ધરીયે  રે....બીજું મારેસંસારસાગર મહાજાળ ભરિયો રે વાલાતારા ભરોસે  અમે તરીયે...

હે જાગને જાદવા | He Jag Ne Jadva Lyrics

2
હે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ધેનમાં કોણ જાશે ? ત્રણસે ને સાઠ ગોવાળ ટોળે મળ્યાં વડો રે ગોવાળિયો કોણ થાશે ?....જાગને , દહીંતણા દહીંથરા,ઘીં તણા ઘેબરાં કઢિયેલ દૂધ તે કોણ પીશે ? હરિ મારો...

ગોવિંદો પ્રાણ અમારો || Govindo Pran Amaro Lyrics || Bhajan Lyrics

0
ગોવિંદો પ્રાણ  અમારો  રે મને  જગ લાગ્યો ખારો  રે.મનેમારો રામજી ભાવેરે બીજો મારી નજરે નઆવે રે.મીરા બાઈના મહેલમાં રે   હરિ  સંતન નો વાસ રે.કપટીથી હરિ દૂર વસે  મારા સંતનકેરી પાસ પાસ,ગોવિંદો પ્રાણ ...

ધુણી રે ધખાવી બેલી | Dhuni Re Dhakhavi Beli Lyrics | Popular Bhajan Lyrics

0
ધુણી રે ધખાવી બેલી , અમે તારા નામની અલખના એ નામની રે , હરિના એ ધામની ભૂલો રે પડ્યો રે હંસો , અંગણે ઉડીને આવ્યો તન-મનથી તરછોડાયો , મારગ મારગ અથડાયો હે ગમના પડે રે...

જશોદા તારા કાનુડાને | Jasoda Tara Kanuda Ne Lyrics

0
ગોપી , જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે, આવડી ધુમ મચાવે વ્રજમાં કોઇ નહિ પૂછણહાર રે… જશોદા શીકું તોડ્યું ગોરસ ઢોળ્યું,ઉઘાડીને બ્હાર રે , માખણ ખાધુ,વેરી નાંખ્યું, જાણ કીધું આ વાર રે … જશોદા ખાખા...

માઈ મોરે નયન બસે || Mai More Nayan Base Lyrics || Bhajan Lyrics

0
માઈ મોરે નયન બસે રધુબીર,કર ચર ચાપ કુસુમ સર લોચન,ઠાડે  મયે  મન  ધીર ,.....માઈ મોરે,લલિત લવંગ લતા નાગર લીલા,જબ પેખો તબ રણબીર....માઈ મોરે,મીરા કહે પ્રભુ ગિરિધર નાગર,બરસત કાંચન  નીર,.... માઈ મોરે,-મીરાંબાઈ,

હરિવર મુક્યો કેમ જાય || Harivar Mukyo Kem Jay Lyrics || Bhajan Lyrics

0
હરિવર મુક્યો કેમ જાય સહેલી, હવે હરિવર મુક્યો કેમ જાય,નંદકુંવર સાથે નેડલો બંધાણો પ્રાણ ગયે ન છૂટાય,...સહેલી હવે,ઘેલી કીધી મને ગોકુળના નાથે મોરલીના શબ્દ સુણાય,બાળારે પણથી પ્રીતિ બંધાઈ હૈયા થીકેમ વિસરાય,...સહેલી...

રામ નામ સાકર કટકા || Ram Name Sakar Katka Lyrics || Bhajan Lyrics

0
રામ નામ સાકર કટકાહારે મુખ આવે અમીરસ ઘટકા,હારે જેને રામ ભજન પ્રીત થોડીતેની જીભલડી લ્યોને તોડીહારે જેણે રામ તણા ગુણ ગાયાતેણે જમ ના માર ન ખાયાહારે ગુણ ગાયછે મીરાંબાઈતમે હરિચરણે જાઓ...

પ્રભુજી મેં અરજ || Prabhuji Mai Araj Lyrics || Bhajan Lyrics

0
પ્રભુજી  મેં  અરજ  કરું છું,મેરો  બેડો  લગાજ્યો પાર,..મેરો બેડો,ઈન ભવન મેં દુઃખ બહુ પાયોસંશય   શોક   નિવાર,અષ્ટ કરમ કી તલબ લગી હે,દુર   કરો  દુઃખ   ભાર,...મેરો બેડો,યે સંસાર સબ  બહ્યો જાત હે,લખ  ચોર્યાસી ...
error: Content is protected !!