જ્ઞાનકટારી મારી || Gyankatari Mari Lyrics || Bhajan Lyrics

0
જ્ઞાનકટારી મારી અમનેપ્રેમ પ્રેમકટારી મારી  રે.મારે આંગણે રે રામજીતપસીઓ રે  તપે  રે.....કાને  કુંડળ  જટાધારી  રે.રાણાજી  અમને...જ્ઞાનકટારી,મકનોસે હાથી રામજી લાલ અંબાડીરેઅંકુશ દઈ દઈ હારી રે....રાણાજીખારા સમુદ્રમાં અમૃતનું વહેળિયું રેએવી છે ભક્તિ અમારી...

રાણાજી તે ઝહર દિયો || Ranaji Te Zahar Diyo Lyrics || Bhajan Lyrics

0
રાણાજી તે ઝહર દિયો મૈં જાનીજબ લગ કંચન કસીયે નાહીહોત  ના  બારા પાની,...લોકલાજ કુળ કાન જગતકી,બહાઈ દીની જૈસે પાની...રાણાજીઅપને ઘરકા પરદા કરલેમૈં  અબલા  બૌરાની,તસકર તીર લગ્યો મેરે હિવરેગરક ગયો  સન કાની.....રાણાજીમીરા પ્રભુકે...

આજ મારી મિજબાની || Aaj Mari Mijbani Lyrics || Bhajan Lyrics

0
આજ મારી મિજબાની છે રાજ.મારા ઘેર આવોને મહારાજ,..(2)ઉંચા રે  બાજોઠ  ઢળાવુંઅપને હાથસે  ગ્રાસ ભરાવું...આજઠંડા જળ જારી ભરી લાવુંરુચિ રુચિ પાવના મહારાજ...આજબહુ મેવા પકવાન મીઠાઈશાક છત્રીસે જુગતે બનાવું,..આજઉભી ઉભી ચામર ઢોળું રાજલાગો...

બલિહારી રસિયા || Balihari Rasiya Lyrics || Bhajan Lyrics

0
બલિહારી રસિયા ગિરધારીસુંદિરશ્યામ હો  તજી અમને,મથુરાના વાસી આવા ન બનીયેજી,(2)વાંસલડી વાગી એવા ભણકારા વાગેછે,વ્રજ વાટ લાગે હવે ખારી,..સુંદિર શ્યામજમુનાનો કાંઠો વાલા ખાવાને દોડે છેઅકળાવી દે છે હવે ભારી,...સુંદિર શ્યામવૃંદાવન કેરી શોભા...

હરિ મારે હૃદયે || Hari Mara Hridaye Lyrics || Bhajan Lyrics

0
હરિ મારે હૃદયે રહેજોપ્રભુ મારી પાસે રહેજોજોજો ન્યારા થાતાં રે મનેતે દિનનો વિશ્વાસ છે,.(2)ધનાભગતે ખેતર ખેડ્યુંવેળુ વાવી ઘેર આવ્યા રેસંતજનોના પાત્ર પૂર્યાઘઉંના ગાડા ઘેર લાવ્યારે..મનેજુના  ગઢના  ચોકમાંનાગરે  હાંસી  કીધી રેનરસૈયાની હૂંડી...

વહારુ મારા વીરા રે || Vaharu Mara Vira re Lyrics || Bhajan Lyrics

0
વહારુ મારા વીરા રેસંગ ન કરીયે નીચનો રે જી.નીચપણું નિશ્યે નરકે લઈ જાય,(2)આંકડિયા ના  દુધ રેઅતિ ઘણા ઉજળા રે જી.તેનેપીધે તરતમૃત્યુ થાય...વહારુગરવી ગાયના દૂધ રેઅતિ ઘણા મીઠડાં રે જી.સાકરભેળે સ્વાદ અદકેરોથાય,..વહારુબાવળ તો...

ચરણરજ મહિમા || Charanraj Mahima Lyrics || Bhajan Lyrics

0
ચરણરજ મહિમા મેં જાનીયેહી ચરણસે ગંગા પ્રગટાભગીરથ  કુલ તારી,...ચરણ.યેહી ચરણસે વિપ્ર સુદામાહરિ કંચનધામ દીની,..ચરણ.યેહી ચરણસે અહલ્યાઉગારીગૌતમી કી પટરાણી,..ચરણમીરાંકે પ્રભુ ગિરિધર નાગરયેહી ચરણમેં લિપટાની,..ચરણ.-મીરાંબાઈ,

અબતો મેરા રામનામ || Ab To Mera Ramnam Lyrics || Bhajan Lyrics

0
અબતો મેરા રામનામ દૂસરા ન કોઈમાતા છોડી પિતા છોડે ચોડે સગા ભાઈ.સાધુ સંગ બૈઠબૈઠ લોકલાજ ખોઈ...અબતોસંત દેખ દૌડ આઈ જગત દેખ રોઈપ્રેમ આંસુ ડાર ડાર અમરબેલ બોઈ...અબતોમારગમેં તારણ મીલે સંત રામ...

યમુના મેં કૂદ પડ્યો કનૈયો | Yamuna Me Kud Padyo Lyrics

0
યમુના મેં કૂદ પડ્યો કનૈયો, તેરો યમુના મેં કૂદ પડ્યો,...કનૈયો, પેસી પૈયારે કાલી નાગ નાથ્યો, ફેણ  પર  નૃત્ય   કર્યો ,...કનૈયો, નંદબાબા ઘર નોબત બાજે, કંસ રાય  દેખકે   ડર્યો ,...કનૈયો, માત યશોદા રૂદન કરત હૈ, નૈનો  મેં  નીર  ઝર્યો...

હું રોઈ રોઈ || Hu Roi Roi Lyrics || Bhajan Lyrics

0
હું રોઈ રોઈ અખિયાં રાતી કરું,રાતી કરું ગીત ગતિ કરું,...હું રોઈ રોઈ,અન્ય કોઈ મારી નજરે ન આવે,વર તો એક ગિરધારી વરુ,...હું રોઈ રોઈ,સેવાને સમરણ એનુજ નિશદિન,હૃદયકમળ માં ધ્યાંન ધરું,...હું રોઈ રોઈ,મીરાકહે...
error: Content is protected !!