સાવરે રંગ રાંચી || Savre Rang Ranchi Lyrics || Bhajan Lyrics
સાવરે રંગ રાંચીરાણા મેતો સાવરે રંગ રાંચીહરિ કે આગે નાચીરાણા મેતો સાવરે રંગ રાંચી,...સાવરે,એક નિરખત હે એક પારખત હૈએક કરત મોરી હાંસીઓર લોગ મારી કાઈ કરત હૈહું તો મારા પ્રભુજી ની...
સાધુ તે જનનો સંગ || Sadhu Te Janno Sang Lyrics || Bhajan Lyrics
સાધુ તે જનનો સંગબાઈ મારે ભાગ્યે મળ્યોછે.મોટા પુરુષ નો સંગબાઈ મારે ભાગ્યે મળ્યોછે.મોટા પુરુષના દર્શન કરતાચડે છે સોગણો રંગ,...બાઈ મારે,અડસઠ તીરથ સંતોને ચરણેકોટી કાશી ને કોટી ગંગદુરજન લોકોનો સંગ ન કરીયેપાડે...
તમે જાણી લ્યો સમંદર || Tame Jani Lyo Samandar Lyrics || Bhajan Lyrics
તમે જાણી લ્યો સમંદર સરીખા મારા વીરા રે,આ દિલતો ખોલીને દીવો કરો રે હોજી,..મારા વીરા રે,આરે કાયામાં છે વાડિયો રે હોજી,માંહે મોર કરે છે ઝીંગોરા રે ,..મારા વીરા રે,આરે કાયા માં સરોવર ...
શ્યામ સુંદર પર વાર || Shyam Sundar Par Var Lyrics || Bhajan Lyrics
શ્યામ સુંદર પર વાર,જીવડો મૈં વાર ડારુંગી હાં,તેરે કારણ જોગ ધારણા,લોક લાજ કુળ ડાર,તુમ દેખ્યાં બિન કલ ના પડત હૈ,નૈન ચલત દોઉ બાર,...શ્યામ સુંદર,ક્યાં કરું કીત જાઉં મોરી સજની,કઠિન બિરહ કી ...
શ્યામ મને ચાકર રાખોજી || Shyam Mane Chakar Rakhoji Lyrics || Bhajan Lyrics
શ્યામ મને ચાકર રાખોજી,ગિરધારી લાલ ચાકર રાખોજી,ચાકર રહસું બગ લગાસુ નિત ઉઠ દર્શન પાસું,વૃંદાવન કી કુંજ ગલીન મેં ગોવિંદ લીલા ગાસું,..મને ચાકર,ચાકરી મેં દરસન પાઉં સુમિરણ પાઉં ખરચી,ભાવ ભગતિ જાગીરી પાઉં...
વાગે છે રે વાગે છે | Vage Chhe Re Vage Chhe Lyrics | Bhajan...
વાગે છે રે વાગે છે,
વૃંદાવન મોરલી વાગે છે,
તેનો શબ્દ ગગન માં ગાજે છે,
વૃંદાવન મોરલી વાગે છે,...વૃંદાવન,
વૃંદા તે વનને મારગ જાતા,
વાલો દાણ દધિના માંગે છે,...વૃંદાવન
વૃંદા તે વનમાં રાસ રસ્યો છે,
વાળો રાસમંડળમાં બિરાજે...
વાટ જુએ છે મીરા || Vat Juae Chhe Mira Lyrics || Bhajan Lyrics
વાટ જુએ છે મીરા રાંકડી રે,ઉભી ઉભી અરજકરેછે દીનાનાથની રે,મુનિવર સ્વામી મારે મંદિર પધારો રે,સેવા કરીશ દિન રાતડી રે,..ઉભી ઉભી,ફૂલના તે હાર ને ફૂલના ગજરા રે,ફૂલના તોરા ને ફૂલ પાખડી રે,..ઉભી...
વર તો ગિરિધર વર ને || Var To Giradhar Var Ne Lyrics || Bhajan...
વર તો ગિરિધર વર ને વરિયે ,વરમાળા ધરી ગિરિધર વરની છૂટે છેડે ફરીયે રે,... રાણાજી,વર તો ગિરિધર વર ને વરિયે સુણોને લાજ કોની ધરીયે,લાજ કોની ધરીયે રાણા કોના મલાજા કરીયે રે,... રાણાજી,કાગડાની...
લેને તારી લાકડી || Lene Tari Lakdi Lyrics || Bhajan Lyrics
લેને તારી લાકડી રે લેને તારી કામલીરેગાયો ચરાવવા નહીં જાઉં માવલડી ,...લેને,માખણ તો બલભદ્ર ને ખાયોહમને પાયો ખાટી હો રે છાશલડી ,...લેને,વૃંદાવન ને મારગ જાતાંપાંવમે ખુંચે જીણી કાકલડી રે ,...લેને,મીરા કહે...
રાખો રે શ્યામ હરિ || Rakho Re Shyam Hari Lyrics || Bhajan Lyrics
રાખો રે શ્યામ હરિલજ્જા મોરી રાખો શ્યામ હરિ,ભીમ હી બૈઠે અર્જુન હી બૈઠેતેને મારી ગરજ ન ન સરી,...લજ્જા,દુષ્ટ દુર્યોધન ચીરને ખેંચાવેસભા બીચ ખડી રે કરી,...લજ્જા,ગરુડ ચડી ગોવિંદજી આવ્યાચિરના તો વહાણ ભરી,...લજ્જા,બાઈમીરા...
