દ્વારિકા નો નાથ | Dwarika No Nath Maro Raja Ranchhod Lyrics | Bhajanbook

0
936
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે ,
તેણે મને માયા લગાડી રે
તમે મને માયા લગાડી મારા વાલા , તમે મને માયા લગાડી રે
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે ,એણે મને …
રાધાનો શ્યામ મારો ગિરધાર ગોપાલ છે , એણે મને …
માખણનો ચોર મારો ગિરધર ગોપાલ છે , એણે મને …
દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે ,એણે મને …
ગોવાળોનો વાળો મારો ગીરધર ગોપાલ છે ,એણે મને …
માલધારી ને વાલો મારો ગીરધર ગોપાલ છે ,એણે મને …
તમે મને માયા લગાડી મારા વાલા ,એણે મને …
સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે ,એણે મને …
ભક્તો ને વાલો મારો ગિરધર ગોપાલ છે ,એણે મને …
તમે મને માયા લગાડી મારા વાલા ,એણે મને …
જશોદાનો બાળ મારો રાજા રણછોડ છે ,એણે મને …
નંદજીનો લાલો મારો રાજા રણછોડ છે ,એણે મને …
તમે મને માયા લગાડી મારા વાલા ,એણે મને …
ગાયો નો ગોવાળ મારો રાજા રણછોડ છે ,એણે મને …
ડાકોર નો ઠાકોર મારો રાજા રણછોડ છે ,એણે મને …
શ્યામે મને માયા લગાડી મારા વાલા ,એણે મને …

 

 

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here