Gujarati BhajanNarshih MahetaPrabhatiya Bhajanજાગો જશોદાના કુંવર | Jago Jasoda Na Kuvar Lyrics August 21, 20191790FacebookWhatsAppPinterest જાગો રે, જશોદાના કુંવર વ્હાણલાં વાયા, તમારે ઓશીકે મારા ચીર ચંપાયા,પાસું મરડો તો વ્હાલા ચીર લાઉ તાણી, સરખી સમાણી સૈયરો સાથે જવું છે પાણી,પંખીડા બોલે રે,વહાલા રજની રહી થોડી, સેજલદડી થી ઉઠો,આળસડી મરોડી,સાદ પાડું વ્હાલા લોકડિયા જાગે, અંગુઠો મરડું તો પગના ઘૂઘરા વાગે,જેને જેવો ભાવ હોય તેને તેવું થાયે, નરસૈંયાનો સ્વામી વિના રખે વહાણલું વાયે,Jago Jasoda Na Kuvar LyricsNarshih Maheta Bhajan Lyricsપ્રાચીન ભજન નરશી મહેતા ભજનનારાયણ સ્વામી ભજનવૈષ્ણવ કીર્તનકૃષ્ણ ભજનશિવ ભજનશ્રી રામ ભજનપ્રભાતિયા ભજનગંગાસતીના ભજનમીરાબાઈ ભજનકબીર વાણીદેવાયત પંડિતધૂન આરતીગુજરાતી ગરબાલગ્નગીતShare this:TwitterFacebookMoreWhatsAppPinterestTelegramRelatedTable of Contents Toggleજાગો રે, જશોદાના કુંવર વ્હાણલાં વાયા, તમારે ઓશીકે મારા ચીર ચંપાયા,પાસું મરડો તો વ્હાલા ચીર લાઉ તાણી, સરખી સમાણી સૈયરો સાથે જવું છે પાણી,પંખીડા બોલે રે,વહાલા રજની રહી થોડી, સેજલદડી થી ઉઠો,આળસડી મરોડી,સાદ પાડું વ્હાલા લોકડિયા જાગે, અંગુઠો મરડું તો પગના ઘૂઘરા વાગે,જેને જેવો ભાવ હોય તેને તેવું થાયે, નરસૈંયાનો સ્વામી વિના રખે વહાણલું વાયે,Jago Jasoda Na Kuvar LyricsNarshih Maheta Bhajan Lyrics
An intriguing discussion is definitely worth comment. I do think that you need to publish more on this subject, it may not be a taboo matter but usually people do not talk about such subjects. To the next! Many thanks!! Reply
An intriguing discussion is definitely worth comment. I do think that you need to publish more on this subject, it may not be a taboo matter but usually people do not talk about such subjects. To the next! Many thanks!!