કેસર ભીના કાનજી | Keshar Bhina Kanji Lyrics | Narshih Maheta Bhajan Lyrics

0
718
કેસર ભીના કાનજી ,
કસુંબે ભીની નાર ,
લોચન ભીનાં ભાવશુ ,
ઊભા કુંજને દ્વાર ,
કેસર ભીના કાનજી,
બેમાં સુંદર કોને કહીયે,
વનિતા કે વ્રજનાથ,
નિરખું પરખું પ્રુરુષોત્તમને,
માણેકડા બેઉ હાથ,
કેસર ભીના કાનજી,
વેગે કુંજ પધારિયા,
લચકે થઈ ઝકઝોળ,
નરસૈયાનો સ્વામી ભલે મળ્યો,
રંગ તણા બહુ રોળ,
કેસર ભીના કાનજી,
Kesar Bhina Kanji Lyrics
Narshih Maheta Bhajan

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here