કોયલ બેઠી આંબલીયા ની ડાળ | Koyal Bethi Ambaliya Ni Dal Lyrics | Lagna Geet Lyrics

0
921
કોયલ બેઠી આંબલીયા ની ડાળ
મારો મોરલીયો બેઠો રે
ગઢને કાંગરે માણારાજ
કોડીલા વીર તમે કોયલને રે ઉડાળો આપણ દેશ
કોયલ માંગે કડલાની જોડ
મારો મોરલીયો માંગે રે
લટીયેલ લાડલી માણારાજ
હોસીલા વીર તમે કોયલને રે ઉડાળો આપણ દેશ
કોયલ માંગે ચૂડલા ની જોડ
મારો મોરલીયો માંગે રે
લટીયેલ લાડલી માણારાજ
હોસીલા વીર તમે કોયલને રે ઉડાળો આપણ દેશ
કોયલ માંગે કપડા ની જોડ
મારો મોરલીયો માંગે રે
લટીયેલ લાડલી માણારાજ
હોસીલા વીર તમે કોયલને રે ઉડાળો આપણ
Koyal Bethi Ambaliya Ni Dal
Lagna Geet Lyrics

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here