માં તારો ગરબો ઝાકમઝોળ | Maa Taro Garbo Zakamzol Lyrics

0
476
માં તારો ગરબો ઝાકમઝોળ ,ઘૂમે ગોળ ગોળ ,
પાવાગઢની પોળ માં રે લોલ ,
માં તારી ચુંદડી રાતી ચોળ , ઉડે રંગચોળ ,
પાવાગઢની પોળ માં રે લોલ ,
હે માડી ગરબે ઘૂમે સજી શોળે શણગાર ,
માડી તારા ચરણોમાં પાવન પગથાર ,
માં તારે ગરબે ફૂલનો હિંડોળ , મોંઘો અણમોલ ,
પાવાગઢની પોળ માં રે લોલ ,
માં તારો ગરબો ઝાકમઝોળ ,ઘૂમે ગોળ ગોળ ,
પાવાગઢની પોળ માં રે લોલ ,
માં તારી ચુંદડી રાતી ચોળ , ઉડે રંગચોળ ,
પાવાગઢની પોળ માં રે લોલ ,
Maa Taro Garbo Zakamzol Lyrics
Navratri Garba Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here