કહો પૂનમ ના ચાંદ ને આજ | Kaho Poonam Na Chand Ne Aaj Lyrics

0
344
કહો પૂનમ ના ચાંદ ને આજ,
ઉગે આથમણી ઓર ,
કહો પૂનમ ના ચાંદ ને આજ ,
ઉગે આથમણી ઓર ,
હે મારા મનડાના મીત ,
મારા જીવન સંગીત ,
મારા મનડાના મીત ,
મારા જીવન સંગીત ,
થઇને આવ્યા છે મારી પ્રીત ,
કહો પૂનમ ના ચાંદ ને આજ ,
ઉગે આથમણી ઓર (2) ,
આજે અમારા જીવન નો આ ,
કેટલો સુંદર દિવસ છે (2) ,
આજે અમે રમશું પ્રિતમ ની સાથે (2) ,
હાથો માં હાથ લઇ ને ,
કહો પૂનમ ના ચાંદ ને આજ ,
ઉગે આથમણી ઓર ,
હે કોઈ સાંજને પણ તો જઈને કહો ,
આજ રાત તો જલ્દી લાવે ના ,
હે પ્રીત નો અવસર છે આજે ,
મીઠી નજરો કોઈ લગાવે ના ,
આજે પ્રેમની સુવાશથી ,
મહેકે છે આશોના ઠોર(2) ,
તને પામિ ગયા , બધુ હારી ગયા(2) ,
છતાં મીઠી લાગે છે આ જીત ,
કહો પૂનમ ના ચાંદ ને આજ ,
ઉગે આથમણી ઓર ,
Kaho Poonam Na Chand Ne Aaj
Khelaiya Dandia & Garba Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here