સદગુરૂ ના ચરણ મા મારે કાયમ રે દિવાળી | Sadguru Na Charan Ma Lyrics

0
371
સદગુરૂ ના ચરણ મા મારે કાયમ રે દિવાળી
કદીયે ના ભાળી મે તો રૈન અંધારી
સદગુરૂ ના ચરણ મા ,
ફટક ફટક મે ફોડયા ફટાકા,
ભજન ભડાકે પાયા આંનદ અપારા
સદગુરૂ ના ચરણ મા,
તન કર ગોળાને મન કર વિષ દારુ
ધૂન કી જામગરી ઓહંગ અગન પ્રજાળુ
સદગુરૂ ના ચરણ મા,
ખૂબ અમે ખેલ્યા ને ખૂબ આનંદે ઉડ્યા
નિજાનંદ પાયા એ છે આનંદ અપારા
સદગુરૂ ના ચરણ મા,
રંગ ભર નૈનુ મા દિપક જલાયા
કહે બાપા “બળદેવ ” ગગન મા દિવાળી
Sadguru Na Charan Ma Lyrics
Prachin Dhun Bhajan Lyrics

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here