Tag: gujarati lok geet lyrics

saybo re govadiyo lyrics

સાયબો રે ગોવાળીયો | Saybo Re Govaliyo Gujarati Lokgeet Lyrics

0
સાયબો રે ગોવાળીયો રે, મારો સાયબો રે ગોવાળીયો, હું ગોવાલણ ગીરની રે, મારી શ્યામ-રાધાની જોડલી, સાયબો શિતળ ચાંદલો , મારો સાયબો શિતળ ચાંદલો, હું ચકોરી વનરાવનની, મારા વાલીડા સાથે રમતી, સાયબા ઘેરો ઘુંઘટો રે, મારો સાયબા ઘેરો ઘુંઘટો, હું મૂંગી મર્યાદ...

જીવણજી નઇ રે જવા દઉં આજ | JIvanji Nai Re Java Dau Aaj Lyrics

0
જીવણજી નઇ રે જવા દઉં આજ , કે વનમાં રાતલડી રાખું રે , કે મારી નથડીનો શણગાર , મારા રૂદીયામાં માં રાખું રે , કે મારી ટીલડીનો શણગાર , મારા હૈયામાં રાખું રે , જીવણજી નઇ રે...

આભમાં ઝીણી ઝબૂકે વીજળી | Aabh Ma Zini Jabuke Vijadi Lyrics

0
આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે કે ઝીણા ઝરમર વરસે મેઘ ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે , ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે...

મારી સંભાળ લેનારી જતી રહી | Mari Hambhad Lenari Jati Rahi Lyrics

1
હો એના ગયા પછી જીંદગી જાણે પૂરી થઈ ગઈ , એના ગયા પછી જીંદગી જાણે પૂરી થઈ ગઈ , મારી સંભાળ લેનારી જતી રે રહી … હે મારા હાથમાંથી સુખની રેખા હટી રે ગઈ...

નાગર નંદજીના લાલ | Nagar Nandji Na Lal Lyrics

0
નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ  રમંતાં  મારી નથડી  ખોવાણી , કાના'  જડી  હોયતો  આપ, રાસ  રમંતાં  મારી નથડી  ખોવાણી , નાની નાની નથડી ને મહી  જડેલા મોતી, નથડી કારણ નૃત્ય કરું જોતી જોતી , નાની...
error: Content is protected !!