મારી સંભાળ લેનારી જતી રહી | Mari Hambhad Lenari Jati Rahi Lyrics

1
604
હો એના ગયા પછી જીંદગી જાણે પૂરી થઈ ગઈ ,
એના ગયા પછી જીંદગી જાણે પૂરી થઈ ગઈ ,
મારી સંભાળ લેનારી જતી રે રહી …
હે મારા હાથમાંથી સુખની રેખા હટી રે ગઈ ,
મારી સંભાળ લેનારી જતી રે રહી …
રીહામણા મનામણા શું રે થઇ ગયા ,
કીધા વગર એ તો દુર રે થઈ ગયા ,
મારી વાતનો વિહામો મને મળ્યા વગર ગઈ ,
મારી સંભાળ લેનારી જતી રે રહી …
હો આડી પોથી મસ્ત લાગે એવું મને કેતી ,
એના મારા કપડાનો કલર મેચિંગ કરતી ,
હે એની ઓઢણીથી મારો પરસેવો લુછતી ,
ખબર છે મારા માટે પેપળો એ પૂજતી ,
હો કોના માટે હવે અમે તૈયાર થઈ ફરશું ,
શોખ બધા છોડી દીધા ઠાઠ નહિ કરશું ,
દિલના ચોપડેથી નામ મારું કમી કરી ગઈ ,
જીજાની સંભાળ લેનારી જતી રે રહી ,
હો એની જાતથી વધારે એ ચિંતા મારી કરતી ,
નસીબ વાળાને આવી પ્રેમિકા રે મળતી ,
મેં ખાધું કે ના ખાધું એ ખબર બધી રાખતી ,
રોજ મોડા ઘેર પહોચું ત્યાં સુધી જાગતી ,
હો પરણીને લાવવી હતી મારા રે ઘરમાં ,
ખોટ મોટી પાડી ગઈ મારા રે જીવતરમાં ,
મારા અડધા અંગની ઘણીઓની હેત ભૂલી ગઈ ,
મારી સંભાળ લેનારી જતી રે રહી …
હો જીજાની હંભાળ લેનારી જતી રે રહી ,
હે કાયમ હંભાળ લેનારી જતી રે રહી ,
એના ગયા પછી જીંદગી જાણે પૂરી થઈ ગઈ ,
મારી સંભાળ લેનારી જતી રે રહી …
Mari Hambhal Lenari Jati Re Rahi Lyrics
Ena Gaya Pachi Jindagi Adhuri Rahi Lyrics

Table of Contents

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here