Tag: hey manav vishwas kari le lyrics in gujarati
હે માનવ વિશ્વાસ કરી લે | Hey Manav Vishwas Kari Le lyrics | Bhajan...
હે માનવ વિશ્વાસ કરી લે,
સમય બની સમજાવું છું
હે માનવ વિશ્વાસ કરી લે,
સમય બની સમજાવું છું
આ દુનિયામાં ઈચ્છાથી ,
અવતાર ધરીને હું આવું છું
વિશ્વ ચરાચર ઉપવન મારું ,
પાણી હું પીવડાવું છું
સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં...