Tag: juna gujarati geet

કાજલના દિલમાં રહેજો | Kajal Na Dil Ma Rehjo Lyrics

0
દિલમાં રહેજો તમે મારા દિલમાં રહેજો હો દિલમાં રહેજો રે મારી ધડકનમાં રહેજો રે હો દિલમાં રહેજો રે મારી ધડકનમાં રહેજો આંખોની પાંપણના આ કાજળમાં રહેજો રે આંખોની પાંપણના આ કાજળમાં રહેજો રે કાજલના દિલમાં રહેજો...

મોર બની થનગાટ કરે | Mor Bani Thangat Kare Lyrics | Zaverchand Meghani

0
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે, ઘનઘોર ઝરે ચહુ ઓર, મારું મન મોર બની થનગાટ કરે, બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને, મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે, મારું...

કોણ હલાવે લીંબડી | Kon Halave Limbadi Ne Kon Zulave Pipdi Lyrics

0
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી , લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય, હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય, લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે….કોણ એ પંખીડા,...
error: Content is protected !!