કાજલના દિલમાં રહેજો | Kajal Na Dil Ma Rehjo Lyrics

0
288
દિલમાં રહેજો તમે મારા દિલમાં રહેજો
હો દિલમાં રહેજો રે મારી ધડકનમાં રહેજો રે
હો દિલમાં રહેજો રે મારી ધડકનમાં રહેજો
આંખોની પાંપણના આ કાજળમાં રહેજો રે
આંખોની પાંપણના આ કાજળમાં રહેજો રે
કાજલના દિલમાં રહેજો રે કે મારા દિલમાં રહેજો રે
કે મારા દિલમાં રહેજો રે કાજલના દિલમાં રહેજો રે
હો દિલના કોરા કાજળ પર તારું નામ રે લખી લીધું
રાહ જોતી જેની હું તો સામે મળી ગયું
હો મન મારુ અતરંગી તારી તરફ નમી ગયું
ધીરે ધીરે એતો મારા દિલને રે ગમી ગયું
હો કોઈ તો વાલમના જઈ કાનોમાં કેજો રે
કોઈ તો વાલમના જઈ કાનોમાં કેજો રે
કાજલના દિલમાં રહેજો રે કે મારા દિલમાં રહેજો રે
કે મારા દિલમાં રહેજો રે કાજલ ના દિલમાં રહેજો રે
હો હૈયાની લાગણી તારા હેતને બાંધી લીધા
મેં તો મારા વાલીડાથી તમને રે માંગી લીધા
હો શું કરું હું વાત તમારી એવા રે ગમી ગયા
બોલ્યા નથી મોઢેથી પણ આંખોથી બહુ કહી ગયા
હો મારા રે હોઠોની આ હસીમાં રેજો રે
મારા રે હોઠોની આ હસીમાં રેજો રે
કાજલના દિલમાં રહેજો રે કે મારા દિલમાં રહેજો રે
કે મારા દિલમાં રહેજો રે કાજલના દિલમાં રહેજો રે
હો દિલમાં રહેજો રે મારા દિલમાં રહેજો રે
Kajal Na Dil Ma Rehjo Lyrics 

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here