Tag: Kailash Ma Damaru Dam Dam Lyrics
શિવજીનું ડમરું ડમ ડમ વાગે | Shivji Nu Damaru Dam Dam Lyrics
શિવજીનું ડમરું ડમ ડમ વાગે
કૈલાશ માં ત્રણ લોક ડોલે ડોલે ડોલે ,ભીલડી સ્વરૂપે માતા ઉમિયાજી નાચે
શિવની સમાધિ તૂટી રે ,
ડમરું ડમ ડમ વાગે ,
શિવની જટા માં ગંગા બિરાજે
અની માથે મણીધર ડોલે...