Tag: khodiyar chhe jog maya lyrics
ખોડિયાર છે જોગમાયા | Khodiyar Chhe Jogmaya Lyrics | Garba Lyrics
ખોડિયાર છે જોગમાયા
મામડિયાની ખોડિયાર છે જોગમાયા
માડી ને દ્વારે વાંજીયા રે આવતા
વાંજીયા ને પારણાં બંધાવે મામડિયાની
ખોડિયાર છે જોગમાયા
ખોડિયાર છે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે જોગમાયા
માડી ને પારે અંધાળા રે આવતા
અંધાળા રે આંખો આપે મામડિયાની
ખોડિયાર...