Tag: Khushi deje jamana ne mane hardam rudan deje Gujarati Gazal
ખુશી દેજે જમાનાને | Khushi Deje Jamana Ne Lyrics
ખુશી દેજે જમાનાને,મને હરદમ રુદન દેજે
અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે ,
સદાયે દુઃખમાં મલકે, મને એવા સ્વજન દેજે
ખિઝાંમાં પણ ન કરમાયે, મને એવા સુમન દેજે ,
જમાનાના બધા પુણ્યો, જમાનાને મુબારક...