Tag: Mara Ghatma Birajta Shrinathji yamunaji mahaprabhuji Lyrics
મારા ઘટમાં બિરાજતાં શ્રીનાથજી | Mara Ghatma Birajta Shrinathji Lyrics
મારા ઘટમાં બિરાજતાં શ્રીનાથજી
શ્રીયમુનાજી શ્રીમહાપ્રભુજી…
મારુ મનડું છે ગોકુળ વનરાવન
મારા તનના આંગણીયામાં તુલસીના વન
મારા પ્રાણ જીવન (2) …મારા ઘટમાં …
મારા આતમના આંગણીયામાં શ્રીબાલકૃષ્ણજી
મારી આંખો વાંછેરે ગિરધારી રે ધારી
મારુ તનમન ગયું છે જેને...