Tag: Paratham Ganesh Besado Lyrics

પરથમ ગણેશ બેસાડો | Paratham Ganesh Besado Lyrics

0
પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા, ગણેશની સ્થાપના કરાવો રે મારા ગણેશ સૂંઢાળા, તેત્રીસ કરોડ દેવતા સીમડીએ પધાર્યા, ગોવાળિયાનાં મન રે મારા ગણેશ દુંદાળા, તેત્રીસ કરોડ દેવતા વાડીએ પધાર્યાં, હરખ્યાં માળીડાનાં મન રે મારા ગણેશ...
error: Content is protected !!