તારા રૂપ ન્યારા ન્યારા | Tara Swaroop Nyara Nyara Lyrics

0
33
તારા રૂપ ન્યારા ન્યારા મેં તો તનમન ધન ઓવાર્યા 
ઓ મોર મુકુટ ધરનારા ,મારી ભૂલો ના ભૂલનારા ,
દ્વારિકા વાળા , દ્વારિકા વાળા ,
તમે સત તત્વો ને તાર્યા , તમે અસુર ગણો સહાર્યા ,
તમે પ્રેમ લક્ષણા થઈ ,સૌના ઉર -અંતરમાં પથરાયા ,
તમે રથને હાંક્યો , તમે ઝેરને પીધું ,
ના થયા બહુ બળવાળા ,દ્વારિકા વાળા,દ્વારિકા વાળા ,
તમે સદગુણ ના છો સ્વામી ,તમે સર્વેના અંતર્યામી ,
તમે અણુ અણુ માં છો , તમે સચરાસર માં વસનારા ,
હે ધર્મ ધુરંધર તમે ગીતા ગયી, અર્જુન ના રખવાળા,
દ્વારિકા વાળા ,  દ્વારિકા વાળા ,
તારા રૂપ ન્યારા ન્યારા મેં તો તનમન ધન ઓવાર્યા 
ઓ મોર મુકુટ ધરનારા ,મારી ભૂલો ના ભૂલનારા ,
દ્વારિકા વાળા , દ્વારિકા વાળા ,
Tara Swaroop Nyara nyara Lyrics
Dwarikavala Dwarikavala Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here