તું કાળી ને કલ્યાણી રે મા | Tu Kalu Ne Kalyani Re Maa Lyrics

0
447
તું કાળી ને કલ્યાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા,
તું ચારે યુગમાં ગવાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા,
તને પહેલાં તે યુગમાં જાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા,
તું શંકરની પટરાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા,
તું ભસ્માસુર હરનારી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા ,
તને બીજા તે યુગમાં જાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા ,
તું હરિશ્ચંદ્ર ઘરે પટરાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા,
તને ત્રીજા તે યુગમાં જાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા ,
તું રામચંદ્ર ઘેર પટરાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા ,
તું રાવણને રોળનારી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા ,
તને ચોથા તે યુગમાં જાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા ,
તું પાંડવ ઘેર પટરાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા ,
તું કૌરવકુળ હણનારી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા ,
તું કાળી ને કલ્યાણી રે મા,
જ્યાં જોઉં ત્યાં જોગમાયા,
Tu Tu Kali Ne Kalyani Ho Maa Lyrics
Navratri Garba 

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here