તમે ભાંગો મારા દલડાની ભ્રાંતા | Tame Bhango Mara Daldani Bhrata Gunpati Data

0
1112
તમે ભાંગો મારા દલડાની ભ્રાંતા | Tame Bhango Mara Daldani Bhrata Gunpati Data
 તમે ભાંગો મારા દલડાની ભ્રાંતા
તમે ખોલો મારા રૂઢિયાના તાળા
મારા દુઃખ દારિદ્રય મટી જાતા
ગણપતિ દાતા હે મેરે દાતા,
મૂળ મહેલ માં વસે ગુણેશા
ગુરુ-ગમસે ગમ પાતા
ગણપતિ દાતા હે મેરે દાતા,
રુમઝુમ રુમઝુમ નેપુર બાજે
મધુરી ચાલ ચલંતા
ગણપતિ દાતા હે મેરે દાતા,
ખીર ખાંડ ને અમૃત ભોજન
ગુણપતિ લાડુ પાતા
ગણપતિ દાતા હે મેરે દાતા,
ધૂપ ધ્યાન ને કરું આરતી
ગૂગળ ના ધૂપ હોતા
ગણપતિ દાતા હે મેરે દાતા,
તોરલ પુરીજી રૂખડિયો બોલ્યા
મરજીવા મોજું પાતા
ગણપતિ દાતા હે મેરે દાતા,
Gunpati Data Mere Data Lyrics
Ganesh Vandana Gujarati  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here