શ્રી રામ જય રામ જય જય રામ | Shree Ram Jay Ram Jay Jay Ram Lyrics

0
1293
શ્રી રામ જય રામ ,જય જય રામ
શ્રી રામ જય રામ ,જય જય રામ,
રઘુપતિ રાઘવ રાજા રામ , પતીત પાવન સીતારામ ,
દશરથ નંદ દુલારે રામ , કૌસલ્યા કે પ્યારે રામ ,
શ્રી રામ જય રામ ,જય જય રામ
શ્રી રામ જય રામ ,જય જય રામ,
રાત્રે નિંદ્રા દિવસે કામ , ક્યારે ભજસુ સીતારામ ,
સેવક કે પ્રતિપાલક રામ , ભક્તો કે રખવાલે રામ ,
શ્રી રામ જય રામ, જય જય રામ
શ્રી રામ જય રામ ,જય જય રામ,
ભક્તો કે દુ:ખહારે રામ , જાનકી પ્યારે વલ્લભ રામ ,
દશરથ નંદ દુલારે રામ , કૌસલ્યા કે પ્યારે રામ ,
શ્રી રામ જય રામ ,જય જય રામ ,
શ્રી રામ જય રામ ,જય જય રામ ,

Shree Ram Jay Ram Jay Jay Ram Lyrics

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here