ઉગ્યો છે ચાંદલો ને અજવાળી રાત ,
માથે ગરબો ને ઘૂમે ખોડલ માં ,
રમે ખોડીયાર માં , રમે ખોડીયાર માં ,
રંગતાળી … ઉગ્યો છે ચાંદલો ને …
માંડ માંડ હશે માં મઢવાળી માવડી ,
રંગે રંગે જાણે બાળકોની બાવડી ,
આવી દયાળુ માડી તું છે સાકાર ,
માથે ગરબો ને ઘૂમે ખોડલ માં ,
સોળે શણગાર સજી આશાપુરા ઘૂમતા ,
ગરબામાં આવી રમે છે રુમઝુમતા ,
ઓઢી ચુંદલડીને વેલેરી ભાત ,
માથે ગરબો ને ઘૂમે ખોડલ માં ,
Ugyo Chhe Chandalo Ne Ajvali Lyrics
Navratri Garba Lyrics
Related
error: Content is protected !!