માળી અમે તમારા અવતારે આયલ ઉજળા ,
માળી અમે તમારા અવતારે જગમાં ઉજળા ,
માળી તારા છોરુળા નો એક જ તું આધાર
અમીયલ નજરું રાખજે ,
માળી તારા છોરુળા નો એક જ તું આધાર
અમીયલ નજરું રાખજે ,
હે માં મચ્છરાળી માં , મોગલ માં ,
માળી તમે કાંકણ રે પેર્યા ને હેમની કીમતુ વધી ,
માળી તમે કાંકણ રે પેર્યા ને હેમની કીમતુ વધી ,
માળી એ તો તોલાના મુલે તોલાય ,
અમીયલ નજરું રાખજે ,
હે માં મચ્છરાળી માં , મોગલ માં ,
માળી તમે હારલો પેર્યો ને હીરાના મૂલ રે વધ્યા ,
માળી તમે હારલો પેર્યો ને હીરાના મૂલ રે વધ્યા ,
માળી એ તો પથરા મૂંગટ માં મઢાય ,
અમીયલ નજરું રાખજે ,
હે માં મચ્છરાળી માં , મોગલ માં ,
માળી તારા કીર્તિના તોરણ ઉચા આસને ,
માળી તારા કીર્તિના તોરણ ઉચા આસને ,
માળી તારા કવિ રે કે’દાન ગુણલા ગાય ,
અમીયલ નજરું રાખજે ,
માળી અમે તમારા અવતારે આયલ ઉજળા ,
માળી અમે તમારા અવતારે જગમાં ઉજળા ,
Mali Ame Tamara Avtare Ayal Ujala
Ayal Na Avtare Ujala Lyrics
Related
error: Content is protected !!