ભજી લે ને નારાયણ નુ નામ | Bhaji Le Narayan Nu Naam | Dhun Lyrics

0
1116
આ અવસર છે રામ ભજન નો
આ અવસર છે રામ ભજન નો
કોડી ન બેસે દામ ,
ભજી લેને નારાયણ નુ નામ
કામ ક્રોધ લોભ મદ મોહ ને,
મુકી દે મન થી તમામ
માતા પીતા સુત બાંધવ તારા
એના આવે તારે કામ,
ભજી લેને નારાયણ નુ નામ
અંધ બની ને અથડાવ મા ભુંડા,
 ઘટઘટ મા સુંદીર શ્યામ
દાસ સતાર કહે કર જોડી
સબ સંતો ને પ્રણામ,
ભજી લેને નારાયણ નુ નામ
Bhaji Le Narayan Nu Naam Lyrics
Narayan Swami Dhun Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here