માનવમાં પંડિત || Manavma Pandit Lyrics || Bhajan Lyrics
માનવમાં પંડિત લેખાણાં, વાંચ્યાં વેદ પુરાણ રે,ધર્મંશાસ્ત્રના મર્મ ભરેલા, સાર નથી સમજાણા,દેવાયત શીદ ભમો ભરમાણા રે,.,માનવ પંડિત,સતી થકી મળે ગતિ મુક્તિ શાસ્ત્રોના પરમાણા રે,નિરમળ વરતી જતી સતીની, ભક્તિના પરિયાણા,દેવાયત શીદ ભમો...
દેવાયત પંડિત દાડા દાખવે | Devayat Pandit Dada Dakhave | Aagamvani Bhajan
પેલા રે પેલા રે પવન ફરકશે રે,
નદીએ નવ હોય નીર,
ઓતર દિશાથી સાયબો (નકલંગ)આવશે,
આવશે હનુમાન વીર,
દેવાયત પંડિત દાડા દાખવે,
સુણ લ્યો દેવલ દે નાર,
આપણા ગુરુએ આગમ ભાખિયા રે,
જુઠડાં નહિ રે લગાર,
લખ્યારે ભાખ્યારે સોય...
એ ઘણીની વાટુ || Ae Dhani Ni Vatu Lyrics || Bhajan Lyrics
એ ઘણીની વાટુ જોતા, ધણીનો મારગડો નિહાળતા,અસલ જુગ તો જતા રિયા એવી દીધી વાસા પાળો,અમ ઘરે આવો આલમરાજા,આકાશે દેવતા સમરે,એધણીને પાતાળે ભોરિંગ માનવી મૃત્યુલોક સમરે,સમરે સરગાપરનો નાથ અંતે કરોડે સાધુ સમરે,એ...
ભંવર રચાયો || Bhanvar Rachayo Lyrics || Bhajan Lyrics
ભંવર રચાયો મારા નાથનો, ગુંજે શરણાઈનો શોર,ગેબી રે નગારા નોબત ગડગડે, મચી રહ્યો નાદ ઘનઘોર,સહેજ પલંગ પર પોઢીયા, વીતી ગઈ માજમ રાત,ઝબકી કાલિંગો જાંગિયા, શાનો મચ્યો રે ઉત્પાત,ભેદુ રે જજુમીને બાખીયા,...
ભ્રાંતું પડીને કડવા || Bhratu Padine Kadva Lyrics || Bhajan Lyrics
ભ્રાંતું પડીને કડવા વેણથી રે હાં,એ જી ભૂલ્યો દેવાયત ભાન રે હાં,..ભ્રાંતું પડીને,દુભ્યા દેવલદે ના દિલડાં રે હાં,એજી ધરતીને ખોળે લીધાં સ્થાન રે હાં,..ભ્રાંતું પડીને,વાવડ કાજે રે વગડા રે ખુંદીયા રે...
હંસા અબ મત || Hansa Ab Mat Lyrics || Bhajan Lyrics
હંસા અબ મત છોડો અમને એકલા રે,જી રે હંસા રાજા,આરે કાયાના કોઈ માલમી રેઅને હંસા કરો મુખડે સે બાત રે,...જીરે હંસા રાજા,આરે વાડીના દો દો ઝાડવા રે,અને વાલીડા તમે ચંપોને અમે...
શ્રી ઓહમ પ્રેમપાઠ || Shree Ohm PremPath Lyrics || Bhajan Lyrics
શ્રી ઓહમ પ્રેમપાઠ ધરતી કંઈ બોલીયેતેત્રીશ કરોડ કંઈ બોલીયે ,ઓહંગ સોહંગ સ્વામીઅજપાજાપ કંઈ બોલીયે,અખંડ તો વેદ કંઈ બોલીયે,કાયમ તો દેશ કંઈ બોલીયે,ઘોડો તો નીકળંગ કંઈ બોલીયેગતકો પ્રણામ કંઈ બોલીયે,.પ્રેમના બંધણા પાંચ...
કામ ક્રોધ મન || Kam Krodh Man Lyrics || Bhajan lyrics
કામ ક્રોધ મન માયલાને વારો રે,સાધુ ધરમ સંભારો રે હો ,...જી,મન વાત બાવો શું સમજાવે રે,પવન વેગથી ન્યારો રે સંતો,આઠકુળ પર્વત પર ધરા ધ્રુજી રે,ભેળા હનુમો હશે રે હો ,...જી,દશમે દરબાર...
ડાકણીયા સરિતા || Dakaniya Sarita Lyrics || Bhajan Lyrics
ડાકણીયા સરિતા મહી આવ્યા નવલા નીર,પરગટ પરચા પૂરતો ધન્ય દેવાયત પંડિત,સૂંડલે પીરસે સુખડાં દે દે ઘડીયે ખીર,સવાલાખ સંતો જમે ધન્ય દેવાયત પંડિત,વરણ અઢારેય નોતર્યા રાજા રંક અમીર,પરગટ પરચા પૂરતો ધન્ય દેવાયત...
પાણી કેરી બુંદ || Pani Keri Bund Lyrics || Bhajan Lyrics
પાણી કેરી બુંદ પરમેશ્વર ઉપાઈ, એસી દાતાર દઈ રે,ઘણ ને એરણ કાયા લુવાર, પંખીણી એસી ઉપાઈ દાતાર,સોળસો સંધુ મારે વાલે સંજાટળયું, નવસો ઉપાઈ માઈ નાડી રે,પવન પુરુષ માંહી બેસાડ્યો, સિંસાઈ તે...