શ્રી ઓહમ પ્રેમપાઠ || Shree Ohm PremPath Lyrics || Bhajan Lyrics
શ્રી ઓહમ પ્રેમપાઠ ધરતી કંઈ બોલીયેતેત્રીશ કરોડ કંઈ બોલીયે ,ઓહંગ સોહંગ સ્વામીઅજપાજાપ કંઈ બોલીયે,અખંડ તો વેદ કંઈ બોલીયે,કાયમ તો દેશ કંઈ બોલીયે,ઘોડો તો નીકળંગ કંઈ બોલીયેગતકો પ્રણામ કંઈ બોલીયે,.પ્રેમના બંધણા પાંચ...
Devayat Pandit Agamvani | Bhavishyvani | देवायत पंडित भविष्यवाणी
देवायत पंडित दा'डा दाखवे ,
सुनलो देवलदे सतिनार ,
वणमे नियरे जूठ लागर ,
हमारे गुरु ने आगम कहा ,
लिखा कहा एक दिन आएगा ,
नीर टांकणा तोलाही ,
गेहू धेधारा घण में वकरी ,
न्याता परन्यता नोतरा...
દેવાયત શિવજીનો ચેલો || Devayat Shivji no Chelo Lyrics || Bhajan Lyrics
દેવાયત શિવજીનો ચેલો, એ પંડિતાઈમાં પૂરો રે,અગમ ભાખે અલખની ઓથે રે,...દેવાયત શિવજીનો,લલના પરણ્યો એ દેવલોકની સતવાદી શુરો રે,મૃત્યુલોકનો હતો એ માનવી અંશ હતો તે અધૂરો રે,,દેવાયત,ચેલા કર્યા એણે સાડા સાતસો ધરમનો...
દેવાયત પંડિત આગમ વાણી | Devayat Pandit Agam Vani | Bhavisya Vani
દેવાયત પંડિત દાડા દાખવે ,સુણી લ્યો દેવળદે સતીનાર ,
આપણા ગુરુ એ આગમ ભાખિયા ,જુઠડાં નહિ રે લગાર ,
લખ્યા રે ભાખ્યા રે સોઈ દિન આવશે ,…
પહેલા પહેલા પવન ફરુકશે ,નદીએ નહીં હોઈ નીર...
ભ્રાંતું પડીને કડવા || Bhratu Padine Kadva Lyrics || Bhajan Lyrics
ભ્રાંતું પડીને કડવા વેણથી રે હાં,એ જી ભૂલ્યો દેવાયત ભાન રે હાં,..ભ્રાંતું પડીને,દુભ્યા દેવલદે ના દિલડાં રે હાં,એજી ધરતીને ખોળે લીધાં સ્થાન રે હાં,..ભ્રાંતું પડીને,વાવડ કાજે રે વગડા રે ખુંદીયા રે...
સત દેવાયત જે દી || Sat Devayat Jedi Lyrics || Bhajan Lyrics
સત દેવાયત જે દી તીરથે ચાલ્યાં,સતી પુંજલદે તમે પુંજ રે કરો.સાધ સંતેજો પાત્ર પૂંજો,સાધ વન્યાં નવ સોધરીયે રે હા.એક મારા ભાઈલા મનડે રા મેલા,બારે બગલા બગે તણાજેના મન ખોટા પરનો રૂપ...
પાતાળમાંથી જેદી શેષનાગ || Patalmathi Jedi Sheshnag Lyrics || Bhajan Lyrics
પાતાળમાંથી જે દી શેષનાગ ચડશે,બાવન કરોડ દળ યોધ્ધા રે,કાળાઘોડા જેને કાળી ટોપીઓ,કળા નિશાન ફરુકશે,..પાતાળમાંથી,હે જી દક્ષિણ દિશામાંથી હનુમાન જે દી ચડશે,અઢાર કરોડ દળ યોધ્ધા રેલીલા ઘોડા લીલી હશે ટોપીયું,લીલા નિશાન ફરુકશે,..પાતાળમાંથી,હે...
देवायत पंडित दा’डा दाखवे | Devayat Pandit Bhavishyvani Bhajan
देवायत पंडित दा'डा दाखवे ,सुन लो देवलदे सतिनार ,
हमारे गुरु ने आगम कहा ,जुठडा नहीं लगार ,
लिखा कहा सोइ दिन आएगा , ऐसे आगम के ऐंधान ,
पहले पहले पवन फुकेगा ,...
એ ઢોલ ધરમના || Ae Dhol Dharamna Lyrics || Bhajan Lyrics
એ ઢોલ ધરમના જે દી વાગશે રેએવા વેમળ વાય રે,એવા શુરા રે શુરા શબ્દોમાં ચાલશે,પચ્છિમ ધરાની માય રે એ...ઢોલએ પ્રથમ પાટ પ્રકાશ હોંશેબળી રાજાને દ્વાર રે.એવી તારુડી સોને તારશે,દેવ તણા દરબાર...
દેવાયત પંડિત દાડા દાખવ્યા || Devayat Pandit Dada Dakhlya Lyrics || Bhajan Lyrics
દેવાયત પંડિત દાડા દાખવ્યા,સુણલે દેવલદે નાર,વણમે નિયરે જૂઠ લગાર,મારા ગુરુજીયે આગમ દાડા ભાખિયા,લખિયા ભાખિયા ઓહી દિન આવશી,નીર ટાંકલા તોલાહી,ઘઉં ઘેઘારા ધણમાં વકહી,ન્યતાપરન્યાતી નાતરાં હોશી,કુંવારી કન્યા બાળ હલરાવી,અસલ જાત ચૂડલા નવરાશી,.દાડા દાખવ્યા,પડીકે ...