વૈષ્ણવ જન તો | Vaishnav Jan To Tene Kahiye Lyrics
વૈષ્ણવ જન તો તેને રે કહીયે
જે પીડ પરાઈ જાણે રે,
પરદુખે ઉપકાર કરે તોયે
મન અભિમાન નઆણે રે,
સકળ લોકમાં સહુને વંદે,
નિંદા ન કરે કેની રે,
વાચ કાછ મન નીચલ રાખે
ધન ધન જનની તેની રે,
વૈષ્ણવજન…
સમ...
વ્હાલો મારો પ્રેમને વશ || Vhalo Maro Premne Vash Lyrics || Bhajan Lyrics
વ્હાલો મારો પ્રેમને વશ થયા રાગી, એમાં શું કરે પંડિતને કાજી,વ્હાલો મારો પ્રેમને વશ થયા રાગી, ....કરમાં બાઈનો આરોગ્યો ખીચડો, વિદુરની ખાધી ભાજી,એઠા બોર શબરીના ખાધા,છપ્પન ભોગ મેલ્યા ત્યજી,વ્હાલો મારો પ્રેમને...
સુખ દુઃખ મનમાં || Shukh Dukh Manma Lyrics || Bhajan Lyrics
સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા,ટાળ્યા તે કોઈ ના નવ ટળે, રઘુનાથ ના જડીયા,... સુખ દુઃખ,નળ રાજા સરખો નર નહિ, જેની દમયંતી રાણી,અર્ધે વસ્ત્રે વનમાં ભમ્યા, ના મળ્યા...
હા રે દાણ માંગે || Hare Dan Mange Lyrics || Bhajan Lyrics
હા રે દાણ માંગે કાનુડો દાણ માંગે,હા રે તારી મોરલી ના બોલ વાગે,...કાનુડો દાણ માંગે,હા રે કાન કિયા મલક નો સુબો,હા રે મારા મારગ વચમાં ઉભો,...કાનુડો દાણ માંગે,હાં રે કાન કિયા...
અભયમંત્ર ગુરું || Abhay Mantra Guru Lyrics || Bhajan Lyrics
અભયમંત્ર ગુરું દેવાયતે આપ્યા રે,જ્ઞાનના પ્યાલા અમને પાયા,...ગુરુ દેવા રેં,શબ્દના રણકાર રોમે રોમ વ્યાપ્યા રેં,વીસરી ગઈ કાયા ને માયા,...ગુરુ દેવા રેં,અંગે ઉજળા ને કાળજડાં કાળાં રે,થઈ તી એવાની હું સંગી ગુરુદેવા,...ગુરુ...
માનવમાં પંડિત || Manavma Pandit Lyrics || Bhajan Lyrics
માનવમાં પંડિત લેખાણાં, વાંચ્યાં વેદ પુરાણ રે,ધર્મંશાસ્ત્રના મર્મ ભરેલા, સાર નથી સમજાણા,દેવાયત શીદ ભમો ભરમાણા રે,.,માનવ પંડિત,સતી થકી મળે ગતિ મુક્તિ શાસ્ત્રોના પરમાણા રે,નિરમળ વરતી જતી સતીની, ભક્તિના પરિયાણા,દેવાયત શીદ ભમો...
પાતાળમાંથી જેદી શેષનાગ || Patalmathi Jedi Sheshnag Lyrics || Bhajan Lyrics
પાતાળમાંથી જે દી શેષનાગ ચડશે,બાવન કરોડ દળ યોધ્ધા રે,કાળાઘોડા જેને કાળી ટોપીઓ,કળા નિશાન ફરુકશે,..પાતાળમાંથી,હે જી દક્ષિણ દિશામાંથી હનુમાન જે દી ચડશે,અઢાર કરોડ દળ યોધ્ધા રેલીલા ઘોડા લીલી હશે ટોપીયું,લીલા નિશાન ફરુકશે,..પાતાળમાંથી,હે...
પૂર્વ પશ્ચિમ શંભુ || Purv Pachvim Shambhu Lyrics || Bhajan Lyrics
પૂર્વ પશ્ચિમ શંભુ ચડશે,એંસી હજાર લાખ જોધાર હો જી.ભગવા છે ઘોડા ને ભગવી છે ટોપી,ભગવા નિશાન ફરકશે હો જી.ઉત્તર ખંડથી હનુમો ચડશે,એંસી હજાર લાખ ઘોડા રે હો જી.રાતા ઘોડા ને રાતી...
શ્રી ઓહમ પ્રેમપાઠ || Shree Ohm PremPath Lyrics || Bhajan Lyrics
શ્રી ઓહમ પ્રેમપાઠ ધરતી કંઈ બોલીયેતેત્રીશ કરોડ કંઈ બોલીયે ,ઓહંગ સોહંગ સ્વામીઅજપાજાપ કંઈ બોલીયે,અખંડ તો વેદ કંઈ બોલીયે,કાયમ તો દેશ કંઈ બોલીયે,ઘોડો તો નીકળંગ કંઈ બોલીયેગતકો પ્રણામ કંઈ બોલીયે,.પ્રેમના બંધણા પાંચ...
ડાકણીયા સરિતા || Dakaniya Sarita Lyrics || Bhajan Lyrics
ડાકણીયા સરિતા મહી આવ્યા નવલા નીર,પરગટ પરચા પૂરતો ધન્ય દેવાયત પંડિત,સૂંડલે પીરસે સુખડાં દે દે ઘડીયે ખીર,સવાલાખ સંતો જમે ધન્ય દેવાયત પંડિત,વરણ અઢારેય નોતર્યા રાજા રંક અમીર,પરગટ પરચા પૂરતો ધન્ય દેવાયત...
