અમે મહિયારા રે ગોકુળ ગામના | Ame Maiyara Re Gokul Gamna Lyrics

0
અમે મહિયારા રે ગોકુળ ગામના મારે મહી વેચવાને જાવા મહિયારા રે…ગોકુળ ગામનાં  મથુરા નીવાટ મહી વેચવાને નીસરી નટખટ એ નંદકિશોર માગે છે દાણજી, હે..મારે દાણ દેવા નહી લેવા, મહિયારા રે ગોકુળ ગામના …  યમુનાને તીર વા'લો વાંસળી વગાડતો ભુલાવી...

કનૈયા જા જા જા | Kanaiya Ja Ja Ja Lyrics | Ja Ja Re...

0
કનૈયા  જા જા જા , કનૈયા જા જા જા જા જા રે ઓ કીશન કનૈયા જા જા જા નથી હવે તું નટવર નાનો જલ્દી ડાહ્યો થા કનૈયા  જા જા … કાનુડાનું માંગુ નાખ્યું  રાધાજીની સાથે (2) રાધાજીના...

મારા ઘટમાં બિરાજતાં શ્રીનાથજી | Mara Ghatma Birajta Shrinathji Lyrics

0
મારા ઘટમાં બિરાજતાં શ્રીનાથજી શ્રીયમુનાજી શ્રીમહાપ્રભુજી… મારુ મનડું છે ગોકુળ વનરાવન મારા તનના આંગણીયામાં તુલસીના વન મારા પ્રાણ જીવન (2) …મારા ઘટમાં … મારા આતમના આંગણીયામાં શ્રીબાલકૃષ્ણજી મારી આંખો વાંછેરે ગિરધારી રે ધારી મારુ તનમન ગયું છે જેને...
error: Content is protected !!