ચોટીલે ડાકલા વાગ્યા | Chotile Dakla Vagya Chamunda Ma Na Lyrics

0
374
ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના,
ચોટીલે ડાકલા વાગ્યા…
ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના,
ચોટીલે ડાકલા વાગ્યા…
હાકે-ડાકે સૌ ધુણવા રે લાગ્યા ,
પળ ના દેવ સહુ જાગ્યા ચામુંડા માં ના,
ચોટીલે ડાકલા વાગ્યા…
ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના,
ચોટીલે ડાકલા વાગ્યા…
રણચંડી નું માં એ રૂપજ ધરીયું ,
ચંડ-મૂંડ તો જાયે ભાગ્યા ચામુંડા માં ના,
ચોટીલે ડાકલા વાગ્યા…
ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના,
ચોટીલે ડાકલા વાગ્યા…
ચારે દિશા એ મા એ ચાચર તાણાવ્યા,
ભૂતડા જાયે મોટા ભાગ્યા ચામુંડા માં ના,
ચોટીલે ડાકલા વાગ્યા…
ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના,
ચોટીલે ડાકલા વાગ્યા…
ડાક ને ડમરુ માડી હરદમ વાગે ,
ડુંગરા ડોલવા લાગ્યા ચામુંડા માં ના ,
ચોટીલે ડાકલા વાગ્યા…
ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના,
ચોટીલે ડાકલા વાગ્યા…
અસુરોના રાજ માં તમે ઉગારો માડી ,
વિઠ્ઠલ કે વરદાન માંગ્યા ચામુંડા માં ના ,
ચોટીલે ડાકલા વાગ્યા…
ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડા માં ના,
ચોટીલે ડાકલા વાગ્યા…
Chotile Dakla Vagya Lyrics
Dakla Lyrics & Garba Lyrics

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here