કેશરિયો રંગ તને લાગ્યો એલા ગરબા | Kesariyo Rang Tane Lagyo Lyrics

0
292
કેશરિયો રંગ તને લાગ્યો એલા ગરબા ,
કેશરિયો રંગ તને લાગ્યો રે લોલ ,
ઝીણી ઝીણી જારીયુ મેળવો એલા ગરબા ,
ઝીણી ઝીણી જરીયું મેળવો રે લોલ ,
આરાસુર ધામે ઘૂમી આવ્યો એલા ગરબા ,
આરાસુર ધામે ઘૂમી આવ્યો રે લોલ ,
કોની કોની માથે ઘૂમી આવ્યો એલા ગરબા ,
કોની કોની માથે ઘૂમી આવ્યો રે લોલ ,
અંબે માં ની માથે ઘૂમી આવ્યો એલા ગરબા ,
અંબે માં ની માથે ઘૂમી આવ્યોરે લોલ ,
પાવાગઢ ધામે ઘૂમી આવ્યો એલા ગરબા ,
પાવાગઢ ધામે ઘૂમી આવ્યો રે લોલ ,
કોની કોની માથે ઘૂમી આવ્યો એલા ગરબા ,
કોની કોની માથે ઘૂમી આવ્યો રે લોલ ,
મહાકાલી ની માથે ઘૂમી આવ્યો એલા ગરબા ,
મહાકાલી ને માથે ઘૂમી આવ્યો રે લોલ ,
શંખલપુર ઘૂમી આવ્યો એલા ગરબા ,
શંખલપુર ઘૂમી આવ્યો રે લોલ ,
કોની કોની માથે ઘૂમી આવ્યો એલા ગરબા ,
કોની કોની માથે ઘૂમી આવ્યો રે લોલ ,
બહુચર માંની માથે ઘૂમી આવ્યો એલા ગરબા ,
બહુચર માંની ઘૂમી આવ્યો રે લોલ ,
રાજપરા ધામે ઘૂમી આવ્યો એલા ગરબા ,
રાજપરા ધામે ઘૂમી આવ્યો રે લોલ ,
કોની કોની માથે ઘૂમી આવ્યો એલા ગરબા ,
કોની કોની માથે ઘૂમી આવ્યો રે લોલ ,
ખોડલ માંની માથે ઘૂમી આવ્યો એલા ગરબા ,
ખોડલ માંની માથે ઘૂમી આવ્યો રે લોલ ,
Keshariyo Rang Tane Lagyo Ela Garba Lyrics
Navratri Garba Lyrics   

Table of Contents

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here