હું ગોકુળ ની ગાવલડી | Gokul Ni Gavaladi Lyrics

0
577
નંદના નેહળા માં રેતી , હું ગોકુળ ની ગાવલડી,
ખીલેથી છોડવી નહોતી , હું ગોકુળ ની ગાવલડી,
ખીલેથી છોડી તો ભલે મને છોડી (2),
ઓલા ખાટકી ને વહેચવી નહોતી , હું ગોકુળ ની ગાવલડી,
ખાટકી ને વેંચી તો ભલે મને વેંચી (2),
મારી ગરદન કાપવી નહોતી , હું ગોકુળ ની ગાવલડી,
ગરદન કપાવી તો ભલેને કપાવી (2),
મને ચૂલે ચડાવવી નહોતી , હું ગોકુળ ની ગાવલડી,
ચૂલે ચડાવી તો ભલેને ચડાવી (2),
મને જમવામાં પીરસવી નહોતી , હું ગોકુળ ની ગાવલડી,
જમવામાં પીરસી તો ભલે મને પીરસી (2) ,
પેલા મને માં કહેવી નહોતી , હું ગોકુળ ની ગાવલડી,
Nandna Nehdama Raheti Lyrics
Gokul Ni Gavaladi Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here