તારા નામની ચૂંદડી ઓઢી | Tara Naam Ni Chundadi Odhi Lyrics

0
378
તારા નામની ચૂંદડી ઓઢી ,
એક વિજોગણ ભટકે છે  ,
કોઈ કહે રાધા કોઈ કહે મીરા (2),
કાના સંગ નામ જોડે છે ,
તારા નામની ચૂંદડી ઓઢી ,
એક વિજોગણ ભટકે છે ,
જમુના ને કાંઠે બંધાણી જાણે ,
પ્રેમ ના કાંઠે રાહ જોઈ બેઠી ,
જમુના ને કાંઠે બંધાણી જાણે ,
પ્રેમ ના કાંઠે વનરાવના ,
હર પથ્થર પર જઈને માથા ભટકે છે ,
તારા નામની ચૂંદડી ઓઢી ,
એક વિજોગણ ભટકે છે ,
કુંજ ગલી માં બાવરી થઇ ને,
પૂછે હર ઘર ઘરમાં જઈને ,
મથુરા શહેર ના, ઘર ઘર ભટકી,
માખણ મિસરી માંગે છે ,
તારા નામની ચૂંદડી ઓઢી ,
એક વિજોગણ ભટકે છે ,
એક વિજોગણ ભટકે છે ,
Tara Naam Ni Chundadi Odhi Lyrics
Sarad Poonam Ras Garba Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here