માડી તારા મંદિરીયે રે | Madi Tara Mandiriye Re | Garba Lyrics

0
413
માડી તારા મંદિરીયે રે ઘૂઘરા ઘમકે છે ,
હે ઘમકે છે ઘમકે છે કે ઘૂઘરા ઘમકે છે ,
માડી તારા મંદિરીયે રે ઘૂઘરા ઘમકે છે ,
લાવી લાવી હું કંકુ રે ઘૂઘરા ઘમકે છે ,
અન પૂર્યા મેં સાથીયા રે ઘૂઘરા ઘમકે છે ,
હે ઘમકે છે ઘમકે છે કે ઘૂઘરા ઘમકે છે ,
લાવી લાવી હું ફૂલડાં રે ઘૂઘરા ઘમકે છે ,
એના ગુથીયા મેં ગજરા રે ઘૂઘરા ઘમકે છે ,
હે ઘમકે છે ઘમકે છે કે ઘૂઘરા ઘમકે છે ,
માડી તારા મંદિરીયે રે ઘૂઘરા ઘમકે છે ,
હે ઘમકે છે ઘમકે છે કે ઘૂઘરા ઘમકે છે ,
માડી તારા મંદિરીયે રે ઘૂઘરા ઘમકે છે ,
Madi Tara Mandiriye Re Lyrics
Navratri Garba Lyrics

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here